Join Our WhatsApp Group : Voice Of Morbi HomeGujaratમોરબીના બગથળા ગામે ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મોત GujaratMorbi મોરબીના બગથળા ગામે ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મોત By Pankaj Sanariya September 4, 2025 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં વાલજીભાઈ લક્ષ્મણભાઈ સરવૈયા (ઉ.વ.40) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi મોરબી નેશનલ હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ: 65 બોટલ વિદેશી દારૂ સાથે અરબાઝ જીવાણી ઝડપાયો October 31, 2026 Morbi હળવદની સરકારી કચેરી બની અખાડો! લાઈટ-પંખા બંધ રાખવા જેવી સામાન્ય બાબતે એન્જિનિયર પર લોખંડના પંચિંગથી હુમલો October 31, 2026 Morbi મોરબીના મચ્છીપીઠમાં જુગારધામ પર A ડિવિઝન પોલીસનો દરોડો: તીનપત્તી રમતા 8 શખ્સો ઝડપાયા October 31, 2026 Most Popular મોરબી નેશનલ હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ: 65 બોટલ વિદેશી દારૂ સાથે અરબાઝ જીવાણી ઝડપાયો October 31, 2026 હળવદની સરકારી કચેરી બની અખાડો! લાઈટ-પંખા બંધ રાખવા જેવી સામાન્ય બાબતે એન્જિનિયર પર લોખંડના પંચિંગથી હુમલો October 31, 2026 મોરબીના મચ્છીપીઠમાં જુગારધામ પર A ડિવિઝન પોલીસનો દરોડો: તીનપત્તી રમતા 8 શખ્સો ઝડપાયા October 31, 2026 મોરબીમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચ પર ઓનલાઇન સટ્ટાનું નેટવર્ક ઝડપાયું: બે શખ્સો ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર! October 31, 2026 મોરબીના ઘુંટુમાં પાણી કાઢવા જેવી સામાન્ય બાબતે બબાલ! યુવક પર આઠ શખ્સોનો હુમલો, લાકડાના ધોકા ફટકાર્યા October 31, 2026