HomeMorbiHalvadહળવદના ચાડધ્રા ગામે ખડમાં છાંટવાની દવા પી જતા વૃદ્ધનું મોત

હળવદના ચાડધ્રા ગામે ખડમાં છાંટવાની દવા પી જતા વૃદ્ધનું મોત

હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં લખુભાઈ મોહનભાઈ ટાપરિયાની વાડીએ જેસિંગભાઈ નરસીભાઈ રાણેવાડીયા (ઉ.વ.63) નામના વૃદ્ધે કોઈ કારણોસર ખડમાં છાંટવાની ઝેરી દવા પી જતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તા.10ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular