HomeMorbiHalvadહળવદના સરંભડા ગામે દવાનો ઓવરડોઝ લઈ લેતા વૃદ્ધનું મોત

હળવદના સરંભડા ગામે દવાનો ઓવરડોઝ લઈ લેતા વૃદ્ધનું મોત

હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા ભુપતભાઈ હમીરભાઈ ઉઘરેજા (ઉ.વ.65) નામના વૃદ્ધ ગત તા.24 ઓગસ્ટના રોજ પોતાની વાડીએ હતા ત્યારે માથું દુઃખતું હોય પોતાની પાસે રહેલી તાવ કળતરની પાંચ – છ ગોળીઓ એક સાથે પી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.30 ઓગસ્ટના રોજ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular