Sunday, April 19, 2026
HomeMorbiઆજે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાનો જન્મદિવસ

આજે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાનો જન્મદિવસ

Advertisement
Advertisement

આજે તા. 5 ઓક્ટોબરના રોજ ટંકારા-પડધરીના વિધાનસભા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાનો જન્મદિવસ છે. તેઓ તેમના શાંત સ્વભાવને લીધે લોકપ્રિય છે. લોકોનું ભલું કરવું અને પ્રજાના કામ માટે સમર્પિત રહેવું તેમની ઓળખાણ છે. તેમના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસ કાર્યો અને સમુદાયને લાભ મળે તેવી યોજનાઓ સફળ રીતે અમલમાં આવી છે.

આ વિશેષ અવસરે તેમના મત વિસ્તારમાં રહેતા લોકોએ તેમના સ્વાસ્થ્ય, સુખ અને સફળતા માટે શુભકામનાઓ પાઠવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular