HomeGujaratમોરબીના મકનસર ગામે 61 વર્ષીય વૃદ્ધનું હાર્ટએટેકથી મોત

મોરબીના મકનસર ગામે 61 વર્ષીય વૃદ્ધનું હાર્ટએટેકથી મોત

મોરબીના મકનસર ગામે રહેતા 61 વર્ષીય વાસુદેવભાઈ કુંવરજીભાઈ કવાડિયા ગત તા. 13ના રોજ રાત્રિના સમયે પોતાના નિવાસસ્થાને હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવતા તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને જરૂરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular