Sunday, April 19, 2026
HomeMorbiવાંકાનેરમાં મિલપ્લોટ ચોક પાસે વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

વાંકાનેરમાં મિલપ્લોટ ચોક પાસે વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement

વાંકાનેર શહેર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મિલપ્લોટ ચોક વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા એક શખ્સને રંગે હાથ ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ, આરોપી નરેશ પ્રેમજીભાઈ બાવળીયા, (રહે. ડબલ ચાલી, મિલપ્લોટ, વાંકાનેર) જાહેર સ્થળે વરલી મટકાનો જુગાર ચલાવતો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 10,090 રોકડા રૂપિયા તથા વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular