HomeGujaratહળવદના 15 વર્ષથી નાસતા ફરતા અપહરણના આરોપીની ધરપકડ

હળવદના 15 વર્ષથી નાસતા ફરતા અપહરણના આરોપીની ધરપકડ

હળવદ પોલીસ સ્ટેશનના 2011ના અપહરણના ગુના (IPC 363, 366)માં છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપી ગીરધરભાઈ ઉર્ફે ગીધાભાઈ લાભુભાઈ કોળીને મોરબી AHTU ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નરાળી ગામની સીમમાંથી ભોગ બનનાર યુવતી સાથે ઝડપી પાડી હળવદ પોલીસ સ્ટેશનમાં સોપ્યો.

આ કામગીરી પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ AHTU PI એમ.બી. મિસ્ત્રી તથા સ્ટાફ હે.કો. નંદલાલ વરમોરા, અરવિંદસિંહ પરમાર અને બકુલભાઈ કાસુન્દ્રાએ હાથ ધરેલી.

RELATED ARTICLES

Most Popular