Thursday, May 7, 2026
HomeGujaratમોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રેનની હડફેટે યુવકનું મોત

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રેનની હડફેટે યુવકનું મોત

Advertisement
Advertisement

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક કોઇ કારણસર ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા પુરૂષનું મૃત્યુ નિપજ્યું હતું.

મૃતક પુરૂષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલ તો મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular