Thursday, May 7, 2026
HomeGujaratમોરબીના બ્રાહ્મણી ભોજનશાળા પાછળ તીનપત્તી રમતા સાત જુગારી ઝડપાયા 

મોરબીના બ્રાહ્મણી ભોજનશાળા પાછળ તીનપત્તી રમતા સાત જુગારી ઝડપાયા 

Advertisement
Advertisement

મોરબીના મકરાણી વાસમાં બ્રાહ્મણી ભોજનશાળા પાછળ તીનપત્તીનો જુગાર રમતા સાત જુગારી રૂ.6300 ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના મકરાણી વાસમાં બ્રાહ્મણી ભોજનશાળા પાછળ તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સો બસીરભાઇ સલીમભાઇ ચાનીયા (ઉ.વ.32) રહે. મતવા ચોકની પાછળ, ગ્રીનચોક, સોહીલભાઇ હાઝીભાઇ મલેક (ઉ.વ.21) રહે. બોરીચા વાસ, બ્રાહ્મણની ભોજનાલયની પાછળ, જેલચોક મોરબી, નિરવભાઇ સુભાષભાઇ મિરાણી (ઉ.વ.32) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ચાર માળીયા, દલવાડી સર્કલ, મોરબી, રમીઝભાઇ હુસેનભાઇ ચાનીયા (ઉ.વ.28) રહે. કાલીકા પ્લોટ, J કંપની શેરી, મોરબ, આરીફ અલીખાન સીપાઇ (ઉ.વ.24) રહે. સતવારા બોર્ડિંગની પાછળ, હુડકો કર્વાટર પરસોતમ ચોક પાછળ, મોરબી, ફારૂકભાઇ જુમાભાઇ શાહમદાર (ઉ.વ.35) રહે. બ્રાહ્મણ ભોજનશાળા પાછળ, મકરાણી વાસ, દાઉદશા રહીમશા દિવાન (ઉ.વ. 37) રહે. બ્રાહ્મણ ભોજનશાળા પાછળ, મકરાણી વાસ મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા 6300 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular