Thursday, May 7, 2026
HomeGujaratપ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા તળે ડીટેઇન કરી સુરત જેલ હવાલે કરતી...

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા તળે ડીટેઇન કરી સુરત જેલ હવાલે કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ 

Advertisement
Advertisement

મોરબીશહેરમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રવિભાઇ ભુદરભાઈ પનારા (ઉ.વ.૨૪), રહે. નળખંભા ગામ, તા.થાન, જી.સુરેન્દ્રનગર વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમને સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્ટાફની પોલીસ ટીમ બનાવી આરોપીને પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular