HomeGujaratમોરબી ફાયર વિભાગની સરાહનીય કામગીરી; જુના રફાળેશ્વર રોડ નજીક તળાવમાં ડૂબતા યુવકને...

મોરબી ફાયર વિભાગની સરાહનીય કામગીરી; જુના રફાળેશ્વર રોડ નજીક તળાવમાં ડૂબતા યુવકને બચાવાયો 

તળાવમાં યુવક ડૂબતો હોવાનો કોલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ યુવકની શોધખોળ હાથ ધરી હતી

ફાયર વિભાગની ટીમ દ્વારા તળાવમાંથી યુવકને બચાવી હેમખેમ બહાર કાઢી 112 ની ટીમને સોંપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular