HomeGujaratપ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરતી હળવદ પોલીસ 

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરતી હળવદ પોલીસ 

હળવદ શહેરમાં પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂ વેચાણ ગુનામાં સંડોવાયેલ ઇસમ નામે સુરેશ જેસીંગભાઈ સુરેલા રહે. ગામ ગોલાસણ તા.હળવદ જી.મોરબી વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી તેને પકડી પાસા એકટ તળે ડિટેઇન કરી વડોદસ જેલ હવાલે કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular