HomeGujaratમોરબીના વિશીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયો 

મોરબીના વિશીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયો 

મોરબીના વીશીપરા વિસ્તારમાં પ્રજાપત કારખાના પાછળ નદીના પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને રોકડ રૂપિયા ૧૯૪૦ નાં મુદામાલ સાથે આરોપીઓને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીશીપરા વિસ્તારમાં પ્રજાપત કારખાના પાછળ નદીના પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો યોગેશભાઇ સવશીભાઇ અગેચણીયા (ઉ.વ.૩૭) રહે. મોરબી વીશીપરા અમરેલી રોડ વાડી વીસ્તાર, હીતેશભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ.૨૭) રહે.મોરબી માધાપર શેરી નં.૧૮, ચંદુભાઇ મેરૂભાઇ અગેચણીયા (ઉ.વ.૪૨) રહે.મોરબી વીશીપરા અમરેલી રોડ વાડી વીસ્તાર, જશવંતભાઇ મુકેશભાઇ પાટડીયા (ઉ.વ.૨૩) રહે.મોરબી મહેન્દ્રનગર નદી વીસ્તાર મોરબી, અનીલભાઇ શંકરભાઇ અગેચણીયા (ઉ.વ.૩૩) રહે.મોરબી મહેન્દ્રનગર ઓકળા વીસ્તાર, સલીમભાઇ કરીમભાઇ ચાનીયા (ઉ.વ.૩૬) રહે.મોરબી વીશીપરા કુલીનગર કીસ્મત પાનની બાજુમાં, મેરૂભાઇ મુન્નાભાઇ અગેચણીયા (ઉ.વ.૩૬) રહે. વીશીપરા અમરેલી રોડ વાડી વીસ્તાર મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૧૯૪૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular