HomeGujaratRTO મોરબી દ્વારા એલ. ઈ. ડિપ્લોમાં કોલેજ ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજાયો 

RTO મોરબી દ્વારા એલ. ઈ. ડિપ્લોમાં કોલેજ ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજાયો 

માર્ગ સલામતિ માસ ૨૦૨૬ અંતર્ગત એલ. ઈ. ડિપ્લોમાં કોલેજ, મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટર વાહન નિરીક્ષક આર.એ.જાડેજા દ્વારા વિદ્યાર્થીઓ ને બ્લાઇન્ડ સ્પોટ, કોન ઓફ વિઝન, સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવા ટેકનીકલ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ને સમજ આપવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular