Sunday, April 19, 2026
HomeMorbiHalvadહળવદ:ઘરેથી પૈસા ન આપતા યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું 

હળવદ:ઘરેથી પૈસા ન આપતા યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું 

Advertisement
Advertisement

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદના રાણેકપર રોડ પર સહજાનંદ સોસાયટીમાં રહેતા વિવેકભાઈ માખનસીંગ બઘેલ (ઉ.વ.૨૨) નામના યુવકે ઘરેથી પૈસા માગતા પૈસા ન આપતા મનોમન લાગી આવતા યુવકે માળીયા હાઈવે પર પી.બી. કોટન મીલ પાછળ આવેલ નર્મદા કેનાલમાં પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે હળવદ પોલીસ દ્વારા મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular