મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. 28/01/2026 ના રોજ કેટલાક વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.
જેમાં ઘુંટું-2 સબસ્ટેશનમાંથી નીકળતા વુગા JGY તથા માંડલ ખેતીવાડી ફીડર (ઘુંટું ગામ તથા આસપાસનો વિસ્તાર)સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી વીજપુરવઠ બંધ રહેશે. ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔધોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે

