Join Our WhatsApp Group : Voice Of Morbi HomeGujaratમોરબીના નાગડાવાસ ગામે તળાવમાં ડૂબી જતા માસુમ બાળકનું મોત GujaratMorbi મોરબીના નાગડાવાસ ગામે તળાવમાં ડૂબી જતા માસુમ બાળકનું મોત By Pankaj Sanariya January 28, 2026 Share FacebookXPinterestWhatsApp આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા અનુભાઈ પરમારનો ચાર વર્ષીય બાળક પિયુષભાઈ કોઈ કારણોસર નાગડાવસ ગામે આવેલ તળાવમાં પડી જતા માસુમ બાળકનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi દારૂના નશામાં પુત્રનો તાંડવ: બહેન પર હુમલો, પિતાને ધમકી બાદ હળવદ પોલીસમાં ફરિયાદ July 29, 2026 Morbi મંગળપુરની સીમમાં રસ્તા મુદ્દે જૂથ અથડામણ: પાંચ સામે વળતી ફરિયાદ, લોખંડના સળિયા-પથ્થરથી હુમલાનો આરોપ July 29, 2026 Morbi વનાળીયા ગામે બિયરના ગેરકાયદેસર જથ્થા પર પોલીસનો છાપો; 96 ટીન કબ્જે July 29, 2026 Most Popular દારૂના નશામાં પુત્રનો તાંડવ: બહેન પર હુમલો, પિતાને ધમકી બાદ હળવદ પોલીસમાં ફરિયાદ July 29, 2026 મંગળપુરની સીમમાં રસ્તા મુદ્દે જૂથ અથડામણ: પાંચ સામે વળતી ફરિયાદ, લોખંડના સળિયા-પથ્થરથી હુમલાનો આરોપ July 29, 2026 વનાળીયા ગામે બિયરના ગેરકાયદેસર જથ્થા પર પોલીસનો છાપો; 96 ટીન કબ્જે July 29, 2026 માળીયાના વવાણીયા ગામે જાહેરમાં જુગાર રમતા 06 પત્તાપ્રેમીઓ ઝડપાયાં July 28, 2026 માળીયાના ભાવપર ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં July 28, 2026