HomeMorbi"તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેરમાથી ખોવાયેલ 22 જેટલા મોબાઈલ શોધી કાઢી...

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેરમાથી ખોવાયેલ 22 જેટલા મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત કરાયા

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી આશરે રૂ.૩,૭૨,૧૨૮/- ની કિમતના કુલ-૨૨ જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને વાંકાનેર સીટીતાલુકા પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા છે.

વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા પોલીસ સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી/તાલુકા પોલીસ સ્ટાફએ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ-૨૨ જેટલા આશરે ૩,૭૨,૧૨૮/- ની કિંમતના મોબાઇલો પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર સાર્થક કર્યું છે.

RELATED ARTICLES

Most Popular