Monday, April 20, 2026
HomeMorbiત્રાજપર ગામના ચોરા પાસે જુગાર રમતા મહિલા સહિત બે ઝડપાયા

ત્રાજપર ગામના ચોરા પાસે જુગાર રમતા મહિલા સહિત બે ઝડપાયા

Advertisement
Advertisement

સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત બે ઈસમો સંજયભાઈ ભુરજીભાઈ દુદકીયા (ઉ.વ.૩૦) રહે. વીસીપરા વિજયનગર સન રાજરાઇઝ પાર્કની પાસે તથા મંજુબેન ગોરધનભાઈ વરાણીયા (ઉ.વ.૪૩) રહે. ત્રાજપર છેલ્લી શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular