Thursday, April 23, 2026
HomeMorbiતળાવીયા શનાળા ગામના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

તળાવીયા શનાળા ગામના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

Advertisement
Advertisement

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે રહેતા લાલજીભાઇ ભુપતભાઇ કગથરા (ઉ.વ.૨૫) નામના યુવક ગત તા.૦૩-૧૨-૨૦૨૪ ના રોજ બપોરના એક વાગ્યાની આસપાસ તળાવીયા શનાળા ગામના તળાવમાં પડેલ હોય જેમનો ગઈકાલે મૃતદેહ મળી આવતા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular