HomeMorbiHalvadહળવદ તાલુકાના ચરાડવા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

હળવદ તાલુકાના ચરાડવા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

હળવદ તાલુકાના ચરાડવા ગામે નવા તળાવ પાસે, દેવળીયા નાળા નજીક પુરણદાસ ધરમદાસ સાધુના મકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો નિલશેભાઇ નાગજીભાઇ પરમાર, પ્રેમજીભાઇ જીવાભાઈ સોલંકી, પુરણદાસ ધરમદાસ સાધુ, મહેશભાઈ બાલજીભાઇ સોલંકી, જયંતીભાઇ ઉર્ફે જોની લવજીભાઇ મકવાણા રહે. બધાં નવા તળાવ પાસે, ચરાડવા ગામ, તા.હળવદવાળાને રોકડ રકમ રૂ. ૧૬૪૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular