Friday, April 24, 2026
HomeMorbiવ્યાજખોરોએ વૃદ્ધને આપી જાન થી મારી નાખવાની ધમકી

વ્યાજખોરોએ વૃદ્ધને આપી જાન થી મારી નાખવાની ધમકી

Advertisement
Advertisement

મોરબીના રવાપર ઘુનડા રોડ ગોલ્ડન માર્કેટની પાછળ ઉમા પેલેસ બ્લોક નં -૭૦૧મા રહેતા રતીલાલ હરખજીભાઈ ફેફર (ઉ.વ.૬૨) એ આરોપી નરેન્દ્રભાઇ રઘુવીરભાઈ રામાનુજ રહે. ઓમશાંતિ સ્કૂલની પાછળ તથા વિજયભાઈ વશરામભાઇ હુંબલ રહે. મોટા દહીસરા તા. માળીયા (મી)વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ ફરીયાદિના દિકરાને ઉંચા વ્યાજે નાણાધીરી ફરીયાદિએ વ્યાજ સહીત મુદલ રકમ પરત આપી દીધેલ હોવા છતા બળજબરી પુર્વક ચેકો લખાવી લઇ આરોપીઓએ વ્યાજના રૂપીયાની બળજરી પુર્વક ઉઘરાણી કરી ગાળો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular