HomeMorbiબી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તાર માંથી ચાઇનીઝ દોરા સાથે એકને ઝડપી પાડ્યો.

બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તાર માંથી ચાઇનીઝ દોરા સાથે એકને ઝડપી પાડ્યો.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વીશીપરિ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વીશીપરા મદીના મસ્જીદની બાજુમાં રોડ ઉપર છુટક પતંગ દોરી ગોઠવી તેનું વેંચાણ કરતો ઇમરાનભાઇ રસુલભાઈ જેડા જ ઉ.વ.૨૪ રહે. વીસીપરા કુલીનગર-૧ મોરબી-૧ વાળાને ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular