Sunday, April 26, 2026
HomeMorbiમોરબીના જેતપર ગામે ગળેફાંસો યુવકનો આપઘાત

મોરબીના જેતપર ગામે ગળેફાંસો યુવકનો આપઘાત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના જેતપર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે વણકર વાસમાં રહેતા રોહીતભાઈ ધનજીભાઈ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવકે પોતાના ઘરે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular