HomeMorbiHalvadહળવદની સરા ચોકડી નજીકથી બાઇકની ઉઠાંતરી 

હળવદની સરા ચોકડી નજીકથી બાઇકની ઉઠાંતરી 

હળવદ શહેરમાં સરા ચોકડી નજીકથી બાઇકની ચોરી થય હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઈ છે.

હળવદમાં રહેતા હસમુખભાઈ વિઠ્ઠલભાઇ વરમોરાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ હળવદ શહેરમાં સરા ચોકડી નજીકથી ચોરી કરી ગયો હોવાની હસમુખભાઈએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ફરિયાદ નોંધી બાઇક ચોરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular