Tuesday, April 28, 2026
HomeGujaratમોરબીની આયુષ હોસ્પિટલમાં જટિલ સર્જરીઓ માટે હવે પૂર્ણ સમય માટે ઉપલબ્ધ છે...

મોરબીની આયુષ હોસ્પિટલમાં જટિલ સર્જરીઓ માટે હવે પૂર્ણ સમય માટે ઉપલબ્ધ છે ડૉ.કેયુર પટેલ 

Advertisement
Advertisement

મોરબીમાં હવે પથરી, યુરેટ્રોપ્લાસ્ટીક, મુત્રમાર્ગ સહિતના અનેક ઓપરેશન માટે લોકોને હવે દૂરના શહેરોમાં જવું નહીં પડે કારણ કે, હવે મોરબીમાં પૂર્ણ સમય માટે ઉપલબ્ધ થશે આયુષ હોસ્પિટલના યુરોલોજીસ્ટ ડો.કેયુર પટેલ.

મોરબીમાં કીડપ્રોસ્કોપિક અને પથરીના દુરબીનથી ઓપરેશન, પ્રોસ્ટેના દૂરબીનથી ઓપરેશ, યુરેટ્રોપ્લાસ્ટીક કીડપ્રોસ્કોપિક માટે લેટેસ્ટ ઓપરેશન, મુત્રમાર્ગના તમામ ઓપરેશન, મુત્રમાર્ગ કેન્સર, પુરૂષ બંધત્વ જેવી તમામ સારવાર હવે મોરબીની આયુષ હોસ્પિટલમાં ઉપલબ્ધ થઈ શકશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular