Wednesday, April 29, 2026
HomeMorbiHalvadહળવદમાં એસયોર્ડમાં શ્રમિકોનું રજિસ્ટ્રેશન ન કરતા વધુ એક ઇન્ડસ્ટ્રી માલિક સામે ફરિયાદ

હળવદમાં એસયોર્ડમાં શ્રમિકોનું રજિસ્ટ્રેશન ન કરતા વધુ એક ઇન્ડસ્ટ્રી માલિક સામે ફરિયાદ

Advertisement
Advertisement

હળવદ તાલુકામાં શ્રમીકોની માહિતી પોલીસને ન આપનાર એગ્રી ઇન્ડસ્ટ્રીઝના માલિક સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, હળવદ યુનીવર્સલ ટાઉનશીપમા આવેલા બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમા કામ કરતા મજુરના આઇ.ડી.પ્રુફ ન મેળવી MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરેલ ન હોવાથી આરોપી મહેશભાઇ ઇસ્વરભાઇ સંઘાણી (ઉ.વ.37) રહે,હળવદ ચંન્દ્રપાર્ક સોસાયટી તા-હળવદવાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular