HomeGujaratમોરબીના હરિપર ફીડરના વિસ્તારોમાં બુધવારે વીજકાપ

મોરબીના હરિપર ફીડરના વિસ્તારોમાં બુધવારે વીજકાપ

મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં તા.11 ને બુધવારના રોજ મેઇન્ટનન્સની કામગીરીને લઈ વિજપુરવઠો બંધ રાખવામાં આવશે.

જેમાં હરિપર જેજીવાય ફીડરમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે. આ મુજબના ફીડરમાં આવતા ગામો જુના સાદુળકા, નવા સાદુળકા, લક્ષ્મીનગર, ભરત નગર તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Most Popular