HomeGujaratમોરબીના અવધ ફીડરમાં સમારકામ હેતુસર આવતીકાલે વીજકાપ

મોરબીના અવધ ફીડરમાં સમારકામ હેતુસર આવતીકાલે વીજકાપ

PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી અવધ ફીડરમાં તા.13 એટલે કે આવતીકાલે શુક્રવારે સવારે 8 થી બપોરે 2.30 વાગ્યા સુધી નવી લાઈનકામ કરવાની કામગીરી માટે તેમજ સમારકામ માટે વીજપુરવઠો બંધ રહેશે. જેની નાયબ ઇજનેર મોરબી શહેર ૧ દ્વારા ગ્રાહકોને જાણ કરવામાં આવી છે.

જેમાં આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની રોબાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર 1/2, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે. જેની નાયબ ઇજનેર મોરબી શહેર 1 દ્વારા ગ્રાહકોને જાણ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular