HomeMorbiટંકારાના નસીતપર ગામે નીલકંઠ ઇન્ટિરિયસ ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો ખાઇ આપઘાત

ટંકારાના નસીતપર ગામે નીલકંઠ ઇન્ટિરિયસ ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો ખાઇ આપઘાત

ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં નીલકંઠ ઇન્ટિરિયસ ફેકટરીમાં કામ ક૨તા અને લેબર કવાટર્સમાં રહેતા મૂળ પોરબંદરના ખાંભોદર ગામના વતની હિરેન ભરતભાઈ રાઠોડ (ઉ.વ.19) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular