HomeGujaratમોરબીના શીવનગર પંચાસરમા કડીયાકામ કરતી મહિલાનું વીજ કરંટ લાગતા મોત

મોરબીના શીવનગર પંચાસરમા કડીયાકામ કરતી મહિલાનું વીજ કરંટ લાગતા મોત

મોરબીના શીવનગર પંચાસરમા કડીયાકામ કરતા હતા ત્યારે ઈલેક્ટ્રીક શોક લાગતા મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, હેતાબેન નાજુભાઇ સંઘાડા (ઉ.વ.35) રહે-શીવનગર પંચાસર મોરબી તા.જી.મોરબી વાળી પોતે શીવનગર પંચાસર ખાતે કડીયાકામ કરતા હતા તે દરમિયાન કોઇ કારણસર ઇલેકટ્રીક શોક લાગતાં મહિલાનું મોત નિપજ્યું હતું.

 

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular