Monday, May 4, 2026
HomeGujaratમોરબીના રંગપર ગામે કારખાનામાં વીજ શોક લાગતા સગીરનું મોત 

મોરબીના રંગપર ગામે કારખાનામાં વીજ શોક લાગતા સગીરનું મોત 

Advertisement
Advertisement

મોરબી તાલુકાના રંગપર ગામે આવેલા વાઇડ એન્ગલ સેનેટરી કારખાનામાં ઈલેક્ટ્રીક શોક લાગતા સગીરનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, અરવિદભાઇ સંતોષભાઇ સિસોદીયા (ઉ.વ.14) રહે.રંગપર ગામની સીમ, વાઇડએન્ગલ સેનેટરી વેર વાળાને વાઇડએન્ગલ સેનેટરી વેરમા શોક લાગતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular