HomeGujaratમોરબીના શક્તિ પ્લોટમાં ઈકો કાર ચાલકે બાઈકને અડફેટે લેતા બે યુવક ઇજાગ્રસ્ત 

મોરબીના શક્તિ પ્લોટમાં ઈકો કાર ચાલકે બાઈકને અડફેટે લેતા બે યુવક ઇજાગ્રસ્ત 

મોરબીના શક્તિ પ્લોટ શેરી નં.8મા ગઈકાલે બપોરે ઇકો કારના ચાલકે બાઈક લઈને જઈ રહેલા અલ્પેશભાઈ હર્ષદભાઈ દોશી (ઉ.વ.37) રહે.સ્વસ્તિક સોસાયટી, નવા બસસ્ટેન્ડ સામે હડફેટે લઈ અકસ્માત સર્જતા અલ્પેશભાઈ તેમજ બાઈક પાછળ બેઠેલા સાહેદ દીપેશભાઈને ઇજાઓ પહોંચી હતી.

ત્યારે આ બનાવ અંગે ઈકો કાર ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

Most Popular