Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીની ધ્રુવી લોદરિયાની સી.એ. પરીક્ષામાં સફળતા, પરિવાર અને શહેરનું ગૌરવ વધાર્યું

મોરબીની ધ્રુવી લોદરિયાની સી.એ. પરીક્ષામાં સફળતા, પરિવાર અને શહેરનું ગૌરવ વધાર્યું

Advertisement
Advertisement

તાજેતરમાં જાહેર થયેલા સી.એ. પરીક્ષાના પરિણામોમાં મોરબી શહેરની દીકરી ધ્રુવી લોદરિયાએ નોંધપાત્ર સફળતા મેળવી છે. મોરબીના ભરતભાઈ લોદરિયા તથા રીટાબેન લોદરિયાની પુત્રી ધ્રુવી લોદરિયાએ કુલ 153 માર્ક્સ મેળવી સી.એ.ની પરીક્ષા સફળતાપૂર્વક પાર કરી છે. ધ્રુવીની આ ઉપલબ્ધિને પગલે પરિવારજનો તથા મોરબી નાગરિક વર્તુળમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular