Wednesday, May 6, 2026
HomeGujaratમોરબી મહાનગરપાલિકા દ્વારા અઠવાડિક ખાસ સફાઈ ઝુંબેશ હેઠળ નાળાની સફાઈ કામગીરી 

મોરબી મહાનગરપાલિકા દ્વારા અઠવાડિક ખાસ સફાઈ ઝુંબેશ હેઠળ નાળાની સફાઈ કામગીરી 

Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અઠવાડિક ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત આ અઠવાડિયે આલાપ પાર્ક, ગાંધી સોસાયટી અને ઈન્દિરા નગર વિસ્તારોમાં નાળાની સફાઈ કામગીરી હાથ ધરાઈ. સાથે સાથે શહેરના અન્ય વિસ્તારો જેમ કે વાવડી ચોકડી, માણીમંદિર, સર્કિટ હાઉસથી માળીયા ફાટક, નજરબાગ ફાટકથી ભડિયાદ મેઈન રોડ સહિતના વિસ્તારોમાં પણ સફાઈ કામગીરી સંપન્ન કરવામાં આવી. મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ અને આરોગ્યમય શહેર માટે સતત પ્રયાસો ચાલુ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular