HomeGujaratમોરબીના આત્મજ્યોત જેજીવાય ફીડર હેઠળના વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે 

મોરબીના આત્મજ્યોત જેજીવાય ફીડર હેઠળના વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે 

મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં આવતીકાલે તારીખ 02/01/2026 ને શુક્રવારના રોજ મેઈન્ટેનન્સ તથા નવી લાઈન ઊભી કરવાની કામગીરીને પગલે વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં આત્મજ્યોત જેજીવાય સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા ગામો જેવા કે રવાપર નદી, તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષોમાં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Most Popular