HomeMorbiજલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભરતભાઈ ડાંગરે પિતાને શ્રદ્ધાંજલિ અર્પી

જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભરતભાઈ ડાંગરે પિતાને શ્રદ્ધાંજલિ અર્પી

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ કિસાન મોરચાના કોષાધ્યક્ષ ભરતભાઈ લખુભાઈ ડાંગર દ્વારા તેમના પૂજ્ય પિતા લખુભાઈ ડાંગરની પુણ્યતિથિ નિમિત્તે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે ભરતભાઈ ડાંગર, અજયભાઈ ડાંગર સહીતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, વિપુલભાઈ પંડિત, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, સહીતના અગ્રણીઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

RELATED ARTICLES

Most Popular