HomeMorbiમોરબીના ભરતનગર ગામ નજીક ગળાંફાસો ખાઈ યુવાનનો આપઘાત 

મોરબીના ભરતનગર ગામ નજીક ગળાંફાસો ખાઈ યુવાનનો આપઘાત 

મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ નજીક યુવાને ગળાંફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ રાજસ્થાનનો વતની સુરેશ સિંહ ધીરસિંહ રાવત નામના 27 વર્ષિય યુવાને મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે આવેલ કે.ડા. કારખાના નજીક કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં લેતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular