Monday, April 27, 2026
HomeMorbiHalvadદીઘડીયા ગામે રહેણાંક મકાનમાંથી દારૂની 120 બોટલ સાથે એકને ઝડપી પાડતી હળવદ...

દીઘડીયા ગામે રહેણાંક મકાનમાંથી દારૂની 120 બોટલ સાથે એકને ઝડપી પાડતી હળવદ તાલુકા પોલીસ

Advertisement
Advertisement

હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલો સાથે એક એક શખ્સ ઝડપાયો છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમ્યાન હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા નરપતસિંહ કલ્યાણસિંહ ઝાલા (ઉ.વ.૩૯) એ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની રૂ.25404 ની કિંમતની 120 બોટલની જાણ થતા આ સમગ્ર મુદ્દામાલ સાથે આરોપી નરપતસિંહ કલ્યાણસિંહ ઝાલાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular