Tuesday, April 28, 2026
HomeGujaratમોરબીમાં રાષ્ટ્રવાદી અજય લોરિયા એ પાકિસ્તાની ફ્લેગ બનાવી વાહનથી કચડી કર્યું વિરોધ...

મોરબીમાં રાષ્ટ્રવાદી અજય લોરિયા એ પાકિસ્તાની ફ્લેગ બનાવી વાહનથી કચડી કર્યું વિરોધ પ્રદર્શન

Advertisement
Advertisement

કાશ્મીરના પહલગામમાં નિર્દોષ હિંદુઓ પર આતંકીઓએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા જેનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આતંકીઓને સજા મળે તેવી માંગ પણ ઉઠી છે.

મોરબીમાં પણ ઠેર ઠેર આતંકવાદીઓનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રવાદી અને સેવાભાવી યુવાન અજય લોરિયા દ્વારા મોરબીમાં નવા બસ સ્ટેન્ડ તેમજ નગર દરવાજાના ચોકમાં નાપાક પાકિસ્તાનના રાષ્ટ્રીય ફ્લેગનું પૅઈંન્ટીગ બનાવ્યું અને હિન્દુસ્તાની લોકો તેના પર ચાલીને તેમજ વાહનો ચલાવીને રાષ્ટ્રીય ધ્વજને કચડી સખત રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular