HomeGujaratમાલણીયાદ ગામે કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત 

માલણીયાદ ગામે કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત 

હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં કોઈ કારણસર કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા કૌશીકભાઈ હિંમતભાઈ ડાભી (ઉ.વ.૨૦) નામનો યુવક પોતાની વાડીમાં આવેલા કુવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular