Tuesday, April 28, 2026
HomeGujaratયુદ્ધની સ્થિતિ વચ્ચે ઇન્ડિયન આર્મી વચ્ચે One way cab ફ્રી આપવાની જાહેરાત

યુદ્ધની સ્થિતિ વચ્ચે ઇન્ડિયન આર્મી વચ્ચે One way cab ફ્રી આપવાની જાહેરાત

Advertisement
Advertisement

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે આ તણાવ વચ્ચે નાગરિકો પણ સામે ચાલીને પોતાનાથી બનતી રાષ્ટ્રભક્તિ દાખવી રહ્યા છે. ત્યારે જો આગામી દિવસોમાં તણાવ વધુ થાય અને મોરબી જિલ્લામાં ઇન્ડિયન આર્મીને જ્યારે જરૂર પડે ત્યારે

One way cab ની કાર ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઓન વે કેબ માટે સંપર્ક કરો ભરત બારોટ નં. 9825692844 માં.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular