HomeGujaratઆવતીકાલે મોરબી મચ્છુ ડેમ-2 ના દરવાજાના રિપેરિંગ કામની સમીક્ષા કરશે ધારાસભ્ય અને...

આવતીકાલે મોરબી મચ્છુ ડેમ-2 ના દરવાજાના રિપેરિંગ કામની સમીક્ષા કરશે ધારાસભ્ય અને અધિકારીઓ 

આવતીકાલે સોમવારના રોજ સવારે 10 કલાકના રોજ મોરબી મચ્છુ ડેમ-2 ના રીપેર થઈ રહેલા દરવાજા તેમજ રિપેરિંગ કામની સમીક્ષા મુલાકાત લેશે તેમજ પાણી બાબતની પણ ચર્ચા કરશે. જેમાં મચ્છુ ડેમ-2 પાણી ક્યારે છોડવામાં આવશે તેમજ રિપેરિંગમાં કેટલો સમય લાગશે સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે.

આ તકે, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેકટર, નર્મદા વિભાગના અધિકારીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ, પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ, ઉપરાંત મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

RELATED ARTICLES

Most Popular