Tuesday, April 28, 2026
HomeGujaratમોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ઉઠાંતરી થયેલી બાઈક ચોર ઝડપાયો

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ઉઠાંતરી થયેલી બાઈક ચોર ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ સ્મશાન પાસેથી જુસબ હાસમભાઈ ભટ્ટી (ઉ.વ.21) રહે. રેલવે સ્ટેશન પાછળ, રોહિદાસપરા, મોરબી વાળાને ચોરાઉ બાઈક સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ બાઈક મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી જ ચોરાયું હોય, બાઈક કબ્જે કરી પોલીસે તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular