HomeGujaratવાંકાનેરમાં રેલવે સ્ટેશન રોડ પર ઈકો કારે પગપાળા જઈ રહેલા યુવાનને હડફેટે...

વાંકાનેરમાં રેલવે સ્ટેશન રોડ પર ઈકો કારે પગપાળા જઈ રહેલા યુવાનને હડફેટે લઈ કમરમાં ફ્રેકચર કર્યું

વાંકાનેર શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર પટેલ સમાજની વાડી સામે પગપાળા જઈ રહેલા શહેબાઝ મહેબૂબભાઈ બુખારી (ઉ.વ.28) રહે.વાંકાનેર મિલ પ્લોટ વાળાને ઇકો કારના ચાલકે હડફેટે લઈ કમરના ભાગે ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઇકો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

Most Popular