Join Our WhatsApp Group : Voice Of Morbi HomeMorbiHalvadહળવદના દિઘડિયા ગામના આધેડ નદીમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત MorbiHalvad હળવદના દિઘડિયા ગામના આધેડ નદીમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત By Pankaj Sanariya May 21, 2025 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેતા હંસરાજભાઈ સોમાભાઈ ગડેસા (ઉ.વ.50) નામના આધેડ બ્રાહ્મણી નદીમાં ન્હાવા ગયા હતા ત્યારે કોઈ કારણોસર ડૂબી જતા તેનું નીપજ્યું હતું. આ ઘટના અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi મોરબી તાલુકાના બેલા ગામથી અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ છે September 14, 2026 Morbi મોરબીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ! ઘૂંટુ પાસે બ્રેઝામાંથી 315 બોટલ સાથે બે ઝડપાયા September 14, 2026 Morbi પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરી નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી September 14, 2026 Most Popular મોરબી તાલુકાના બેલા ગામથી અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ છે September 14, 2026 મોરબીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ! ઘૂંટુ પાસે બ્રેઝામાંથી 315 બોટલ સાથે બે ઝડપાયા September 14, 2026 પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરી નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી September 14, 2026 રાતીદેવડીમાં દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢ પર પથ્થરમારો September 14, 2026 મોરબીના પીપળીમાં તીનપત્તીનો ખેલ રંગેહાથ ઝડપાયો! એક મહિલા સહિત 5 જુગારી રૂ.71,100ના મુદ્દામાલ સાથે ઝડપાયા September 14, 2026