Monday, April 20, 2026
HomeMorbiવાંકાનેરના લાકડધાર ગામે ઈનડિઝાઈન સિરામિક ફેકટરીના શ્રમિકે આર્થિક તંગીના કારણે ક્વાર્ટરમાં ગળેફાંસો...

વાંકાનેરના લાકડધાર ગામે ઈનડિઝાઈન સિરામિક ફેકટરીના શ્રમિકે આર્થિક તંગીના કારણે ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલા ઈનડિઝાઈન સિરામિક ફેકટરીમાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની નવલસિંહ કનુભાઈ રાઠોડ (ઉ.વ.41) નામના યુવાને આર્થિક તંગીને કારણે લેબર કવટર્સમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular