HomeGujaratશનાળા ગામે તળાવમાં 8 વર્ષના બાળકનું ડૂબી જતા મોત 

શનાળા ગામે તળાવમાં 8 વર્ષના બાળકનું ડૂબી જતા મોત 

મોરબીના શક્ત શનાળા ગામે આવેલા તળાવમાં ન્હાવા ગયેલા અમિત ગોપાલભાઈ કાનાણી (ઉ.વ.8) નામના માસૂમ બાળકનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જેથી બાળકના પરિવારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

આ કરુણ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular