HomeGujaratમોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક ચક્કર આવતા પડી ગયેલા શ્રમિક યુવાનનું મોત

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક ચક્કર આવતા પડી ગયેલા શ્રમિક યુવાનનું મોત

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી નજીક અચાનક ચક્કર આવતા પડી ગયેલા મૂળ મધ્યપ્રદેશના વતની દોલતરામ દેવચંદ વર્મા (ઉ.વ.46) નામના શ્રમિક યુવાનને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular