HomeMorbiમોરબીની ઉમાવીલા સોસાયટીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબીની ઉમાવીલા સોસાયટીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ ઉમાવીલા સોસાયટીમાં દરોડો પાડી આરોપી સતીશ મહેશભાઈ દુદતલા (ઉ.વ.24) રહે.શીતળા માતાજીના મંદિર પાસે, મહેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિં.રૂ. 1100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular